આમરવાંઢમાં જમીનમાં ભાગના મામલે ભાઈ ઉપર લાકડીથી હુમલો

કોઠારા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આમરવાંઢ રહેતા હાજી કાસમ મામદ કેર ઉંમર વર્ષ 52 કબ્રસ્તાન માંથી દુઆ પઢીને પરત આવી રહ્યા હતા ત્યારે તેના ભાઈ હુસેન મામદ કેર એ ગની હુસેન કેર મળી બાપુજીની જમીનમાં અવારનવાર ભાગની માગણી શું કામ કરે છે તેમ કહીને બંનેએ લાકડીથી માર મારી ઈજાઑ પહોચાડી હતી પોલીસે બંને સામે ગુનો નોધી તપાસ હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *