સુમરાસર શેખમાં મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભુજ તાલુકાના સુમરાસર શેખ માં 28 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ભુજ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સુમરાસર શેખ માં રહેતા ગીતાબેન વિક્રમભાઈ ભારાણી ઉંમર વર્ષ 28 એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *