તાલુકા હેલ્થ ઓફિસર ડૉ અંજારિયા સાહેબ સૂચના અન્વયે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાસર ખાતે મેડીકલ ઓફિસર ડો ખ્યાતિ બેન નાં માર્ગદર્શન હેઠળ એકદિવસીય નવા પિયર એજ્યુકટર ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.. જેમાં મેડીકલ ઓફિસર ડૉ ખ્યાતિ બેન અને હેલ્થ કાઉન્સિલર મીના બહેન મહેશ્વરી દ્વારા RKSK અંતગર્ત BMI,IFA, માસિક સમસ્યા, હિમોગ્લોબીન ચેક,એનીમિયા, ૧૦ થી ૧૯ વર્ષ ની ઉમર માં થતા શારીરિક, માનસિક, સામાજિક, વર્તણુક ફેરફારો વિશે અને પિયર એજ્યુકટર ની કામગીરી, તેની ભૂમિકા, અને ડાયરી વિશે સપૂણૅ માહિતી આપવામાં આવી હતી. તેમને પ્રોત્સાન કીટ આપવામાં આવી કાર્યકમ માં એફ એચ એસ/એફ એચ ડબ્લ્યુ, એમ પી એચ એસ ,આશા વર્કર અને આશા ફેસિલટર હાજરી આપી હતી કાર્યકમ મા નાસ્તો આપી છુટા કરવામાં આવ્યાં હતાં