ભુજ માં ભુતેશ્વર વિસ્તારમાં મહિલા ઓ દ્વારા ચાલતો કતલ ખાનો ઝડપાયો
જાણ વા મળતી વિગતી મુજબ આજ રોજ સવારના અરસામાં ભુજ શહેર માં ભીડ ગેટ વિસ્તારમાં ભુતેશ્વર એરિયામાં ગૌ હત્યારાઓને પકડી પાડાયા છે 2 મહિલાઓ અન એક જેન્સ ને પકડી પાડવામાં આવ્યા છે 1 આઓપી ફરાર છે 2 ગાયોને જીવિત બચાવી ને ગૌ રક્ષા કમાન્ડો ફોર્ષ દ્વારા પાંજરા પોળ મોકલી આપવામા આવી છે વધુ તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે