ગાંધીધામ માં હારજીતનો જુગાર રમતા શખ્સો ૧૪૭૦૦ રોકડ સાથે ઝડપાયા

ગાંધીધામના રોટરી નગર મા જુગાર રમતા શખ્સોને પોલીસે ૧૪૭૦૦ રોકડ સાથે ઝડપી પાડ્‌યા હતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના રોટરી નગર પાછળ સ્મશાન પાસે બાવળની ઝાડીમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા કરસન લક્ષ્મણ મહેશ્વરી પ્રેમજી પચાણ મહેશ્વરી નરેશ કેશવજી મહેશ્વરી મેઘજી મૂળજી મહેશ્વરી અને નિલેશ લક્ષ્મણ મહેશ્વરી ને રોકડા રૂપિયા ૧૦૨૦૦ સાથે ઝડપી પાડ્‌યા હતા પોલીસે તમામની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે