ભુજ વિસ્તારમાંથી ૧૩ પત્તા પ્રેમીઓને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ

ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. ના સર્વેલન્સ -સ્ટાફના માણસોને સુચના આપેલ હોય તે અન્વયે આજરોજ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ કોન્સ. હરીશચંન્દ્રસિહ બળવંતસિંહ જાડેજા નાઓની બાતમી આધારે ભગતવાડી વિસ્તાર સથવારાવાસ મા આવેલ અમિનાબેન હુસેનભાઇ જતના ધરની બહાર જાહેરમાં મહિલાઓ તથા પુરૂષ ગંજી પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય જે અંગે રેઇડ કરતા નીચેના ઇસમોને રોકડ રૂપિયા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ૧, અફરોઝ વા/ઓ રફીક જાતે સીદી ઉવ.૪૦ રહે.સંજોગનગર ઈમામ ચોક ભુજ ૨,મામદશા કાસમશા જાતે શેખડાડા ઉર્ફે નિશામાસી ગુરૂ ભુરીમાસી ઉવ.૩૩ રહે.સરપટનાકા બહાર તુલસીમીલ પાછળ ભુજ ૩,મેમુનાબાઈ વા/ઓ અલીમામદ સમા ઉવ.૫૦ રહે. સંજોગનગર કાંતીરોટીવાળાની બાજુમા ભુજ ૪,નયનાબેન વા/ઓ મનિષભાઈ પોમલ ઉવ.૪૧ રહે.પ્રમુખ સ્વામીનગર શેરીનં-૩ મકાનનં-બી-૯ ભુજ ૫, હલીમાબાઈ ઉર્ફે હલુ વા/ઓ હસમુખભાઈ ગોર ઉવ.૪૮ રહે.શિવનગર એરપોર્ટ રોડ ભુજ ૬, નરગીસ વા/ઓ અલીમામદ જાતે રાયમા ઉવ.૨૮ રહે.ભીડનાકા બહાર ધુકી ફળીયુ ભુજ ૭,કિષ્નાબેન વા/ઓ રામજીભાઈ મારવાડા ઉવ.૪૫ રહે.કોડકીરોડ રામાપીરના મંદીરની બાજુમા ભુજ ૮, ફાતમાબાઈ વા/ઓ ગની સોતા ઉવ.૪૦ રહે.ભીડનાકા બહાર ચાંદચોક ભુજ ૯, અમીનાબેન વા/ઓ હુસેન જત ઉવ.૫૭ રહે.સરપટ નાકા બહાર તુલસીમીલ પાછળ એરફોસ રોડ ભુજ ૧૦, ઈમરાન હુસેન જત ઉવ.૨૭ રહે.સરપટનાકા બહાર તુલસીમીલ પાછળ ભુજ ને રોકડ રૂા.૪૫,૩૦૦/- સાથે ઝડપી પાડેલ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહી છે ઉપરોકત કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદિપસિંહ વીક્રમસિંહ તથા પો.હેડ.કોન્સ. હરીશચંદ્રસિંહ બળવંતસિંહ શીવરાજસિંહ પ્રવીણસિંહ તથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચંદ્રસિંહ તથા વુ.પો.કોન્સ. કિરણબેન રાજાભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.