છેલ્લા ૧૩ વર્ષ થી ખુનની કોશીસ ના ગુન્હા મા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ના.સરોવર પોલીસ

ના.સરોવર પો.સ્ટે ના પો.સબ.ઇન્સ વાય.એ.ઝાલા તથા પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન પો.સબ.ઇન્સ વાય.એ.ઝાલા નાઓ ને બાતમી હકિકત મળેલ કે ના.સરોવર પો.સ્ટે ફ.ગુ.ર.ન ૨૪/૦૬ આઇ.પી.સી. કલમ ૩૦૭,૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ના ગુન્હા કામે નાસતો ફરતો આરોપી ઇશ્વર રૂપા કોલી ઉ.વ. ૩૦ રહે ગામ ચંદાસણી તા.સેડવા જી. બાડમેર રાજસ્થાન વાળો હાલે કપુરાશી ગામે દેવ દર્શને આવનાર હોવાની સચોટ હકિકત મળતા તુરંતજ કપુરાશી ગામે વોચમા રહેલ અને કપુરાશી ગામના પુલીયા પાસે મજકુર આરોપી આવતા તુરંતજ વર્કઆઉટ કરી ગુન્હાના કામે આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે