ગાંધીધામ સંકુલમાં તસ્કરો અને લુટારુઓ ખુલ્લેઆમ કાયદાના રક્ષકોને પડકાર ફેંકી ચોરી અને લૂંટના બનાવને અંજામ આપી રહ્યા છે શહેરની ગાંધી માર્કેટમાં આવેલી આંગડિયા પેઢીમાં ધોળા દિવસે બે શખ્સોએ આભાર – નિહારીકા રવિયા ઘુસી ને સંચાલક ને ગરદન છરી મારીને રોકડા રૂપિયા ૧૦.૭૨ લાખની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ પૂર્વ કચ્છ પોલીસના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી પોલીસે આ બંને લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ શહેરના હાર્દ સમા વિસ્તાર ગાંધી માર્કેટ માં ધોળા દિવસે લૂંટના બનાવ તી હાહાકાર મચી ગયો છે અને કાયદાના રક્ષકો સામે કાનૂન અને વ્યવસ્થા આ મામલે સવાલો ઉઠી રહ્યા છે મળતી વિગતો મુજબ શહેરની ગાંધી માર્કેટ માં પહેલા માળે આવેલી બાબુલાલ આંગડિયા પેઢીમાં બપોરના અરસામાં બે શખ્સોએ આવીને રાધનપુર આંગળિયું કરવું છે તેવું કહ્યું હતું દરમિયાન સંચાલક બાબુલાલ પ્રજાપતિ આરોપી પાસેની છરી જોય હતા પણ સંચાલક બાબુલાલ પ્રજાપતિ કંઈ સમજે તે પહેલા બંને શખ્સોએ બાબુલાલ પ્રજાપતિ ના ગળા ઉપર શરીર રાખીને રોકડા રૂપિયા આપી દેવાનું કહ્યું હતું સંચાલકે તેની સાથે બોલાચાલી કરી હતી દરમિયાન બંને શખ્સોએ સંચાલક સાથે ઝપાઝપી કરી છરી ના ઘા મારીને રોકડા રૂપિયા ૧૦ લાખ ૭૨ હજારની લૂંટ કરી તાબડતોબ નાસી ગયા હતા ઘટનાની જાણ આસપાસના લોકોને થતા હાહાકાર મચી ગયો હતો દરમિયાન બનાવની જાણ પોલીસને થતા પૂર્વ કચ્છના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને એલસીબી સહિતની એજન્સીઓ ના જવાબદારો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા તપાસ શરૂ કરી હતી તેમજ આંગડિયા પેઢીમાં અંદર લાગેલા સીસીટીવી કેમેરા ની ચકાસણી કરતા બંને લુટારુ ના ચહેરા દેખાયા હતા પોલીસે તુરંત નાકાબંધી કરાવી ને તપાસ શરૂ કરી હતી ઘણા લાંબા સમયથી ચોરી અને લૂંટના બનાવ નું પ્રમાણ ઘણું વધ્યું છે છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી હાલના સમયમાં મોટાભાગના બનાવો ને ધોળા દિવસે અંદાજ મુકાઈ રહ્યો છે કાયદાના રક્ષકોને ખુલ્લો પડકાર ફેંકીને ધોળા દિવસે સતત ધમધમતા વિસ્તારોમાં તસ્કરોને લૂંટારૂઓ ચોરી અને લૂંટના બનાવ ને અંજામ આપી રહ્યા છે ગાંધી માર્કેટની આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના કાયદાના રક્ષકો મેં ઘણો બધો સબક શીખવાડી રહી છે જિલ્લા પોલીસ વડા તાકીદે પગલાં ભરે તે જરૂરી છે