વરસાના પાસે આવેલ પ્લાસ્ટિક ઇન્ડિયા કંપની માં લાગી ભીષણ આગ. આ કંપની માં બીજી વખત આગ લાગી બીજી વખત આગ થી ઘણા બધા તર્ક વિતરક આવે છે સામે ? વીમો પકાવવા માટે નું કોઈ સાજિશ તો નથી કરતા ને કંપની ના માલિકો ? જો વીમો પકાવવા માટે કરતા હોય તો લોકોના જીવ સાથે પણ ચેડાં કરી રહ્યા છે આ ની કંપની માં ફાયર ફાયટર લાગેલ હતા કે નહિ જો લાગેલ હતા તો પછી સોભા ના ગાંઠિયા સમાન કેમ બન્યા ? કંપની નો વીમો પકાવા માટે માંસુમો નો જીવ જાય તો એનો જવાબદાર કોણ ?