ભચાઉ ૨૬ હજારના બિયર સાથે એક ઝડપાયો

661936af05dd64b05f20480e1560a975

ભચાઉમાં રેલવે ફાટક પાસે છે એક ગાડીની અંદર થી પોલીસે ૨૬૪૦૦ ના બીયર સાથે એક શખ્સ ને ઝડપી પાડયો હતો ભચાઉ પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું શહેરના રેલવે ફાટક પાસે એક ગાડીમાંથી પોલીસે ૨૬૪૦૦ ની કિંમતના ૨૬૪ બીયરના ટીન સાથે મહિપતસિંહ જામભા સોઢા ને ઝડપી પાડયો હતો.પોલીસે બિયર ગાડી સહિત ૧૦૬૯૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો