Skip to content
ભચાઉ પોલીસે વિગતો આપતા શહેરના માંડવી ચોક માં રહેતા પ્રેમીલાબેન પુંજાભાઈ નીસર ઉંમર વર્ષ ૬૫ પાણીના ટાંકા નું નળ બંધ કરવા જતા હતા કયારે પગ લપસી જતા તેઓ પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી ગંભીર હાલતમાં તેણીનું મૃત્યુ નીપજયું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે