Skip to content
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સા.બોર્ડ૨ રેન્જ ભુજ તથા શ્રીપરીક્ષીતા રાઠોડ ચા.પોલીસઅધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-૬ચ્છ છક્લામાં જુગાર,પ્રોહીની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન-જુગા૨ ડ્રાઇવ અન્વયે સુચના ચંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક અંજા૨ ડી.એસ.વાધેલા શાહેબના માર્ગદર્શન હેઠળ આપેલ સુચના અન્વયે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મચ્છુનગ૨ માં રહેતા અરજણભાઇ જેસંગભાઇ ઘેડા ના મકાન પાસે ખુલ્લ્લામાં જાહેરમાં ગંછી પાના વડે તીન પતીનો પૈસાથી હા૨-જીતનો જુગારની ૨મત ૨મતા નીચે મુજબ ઇશમો પકડાયેલ છે.(૧) અરજણભાઇ જેશંગભાઇ ઘેડા ઉ.વ. ૪૦ ૨હે. મચ્છુળગ૨ બજરંગબલી ના મંદીરની બાજુમાં તા.ગાંધીધામ મુળ રહે. હમી૨૫૨ તા. રાપ૨ (૨) રાજેશ ઉર્ફ રાજુ નોધાભાઇ પરમાર ઉ.વ. ૪૪ રહે. આઝાદનગ૨ મચ્છી માકેટ કાર્ગો ઝુપડ પટ્ટી ગાંધીધામ (૩) મોમાયાભાઇ જોગાભાઇ ગોહીલ ઉ.વ. ૪૨૨હે. મચ્છુનગ૨ બજરૈંગબલીના મંદીરની બાજુમાં તા. ગાંધીધામ (૪) ખોડાભાઇ નાથાભાઇ શોલંકી ઉ.વ. ૪૫ રહે. ગુજરાત હાઉશીંગ બોર્ડ ઝુપડા ગાંધીધામ (૫) જગદીશ ચોકીન નટ ઉ.વ. ૩૭ ૨હે. કાર્ગો આઝાદનગ૨ ગાંધીધામ વાળાઓ પાશ્નેથી રોકડા રૂપિયા ૨૮૧૦૦ તથા ગંશ્ઝ પાના નંગ-પર કિ.૩.૦૦/0૦ તથા મોબાઇલ ફોન નંગ ૪ ડિમત રૂપિયા ૩૧૦૦૦/- તથા એડ સ્વીફટ ગાડી જેની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા બે મો.સા ડિમત રૂપિયા ૪૫,૦૦૦/- મળી આમ ડુલે કિ.૩. ૩,૦૪,૧૦૦/- મુદામાલ સાથે પાંચ આરોપીઓ પડડી પાડી કાયદેસ૨ કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ ઉપરોકત કામગીરીમાં ડી.વી.શાણા પોલીસ ઇન્સપેક્ટર તથા પો.સબ. ઇન્સ. એમ.બી.ઝાલા તથા એ.એસ.આઇ કિતિંકુમા૨ ગેડીયા તથા પો.હેડ.કોન્સ.ગલાલભાઇ પા૨ગી તથા પોલીશ કોન્રા રાજદીર્પારંહ ઝાલા તથા જગદીશભાઇ શોલંકી તથા ખોડુભા ચુડાસમા તથા મહીપાર્થશિંહ ઝાલા તથા ૨વિરાર્જાસંહ પ૨મા૨ વિગેરેનાઓ દ્રારા આ રાફળ કામગીરી કરવામાં આવેલ છે.