મુન્દ્રા એપીએમસી ઇન્સપેક્ટર કલ્યાણ મહેશ્વરીના અવસાન બાબતે ક્યાંક રહસ્ય છુપાયેલ તો નથી ને…?

મુન્દ્રા એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા સદગતને આગામી એપીએમસીની ચૂંટણીમાં વ્યાપારી મતદારો ગોઠવવા માટે સદગતને ખોટા લાઇસન્સો અપાવવા. ટોર્ચર કરી સતત માનસિક દબાવ હેઠળ રાખેલ આ કારણોમાં સદગતનું 15 દિવસ પહેલા અવસાન થયેલ જે અવસાન કુદરતી છે કે આત્મહત્યા….? સદગતનો પરિવાર અતિ ગરીબ છે. આ પ્રકરણને ચેરમેન દ્વારા ક્યાંક દબાવવાની કોશિશ થઈ રહી છે તેવું જણાય છે. સમગ્ર પ્રકરણે સમાજના યુવાનો લડત કરવા માટે એકત્રિત થઈ સત્ય બહાર લાવવા માટે લડાઈ કરવાની થાય છે. જેથી સદગતનું અવસાન કઇ રીતે થયું છે. તેની સત્યતા બહાર લાવવાં ની રહેશે.એવુ શોશીયલ મીડીયા મા છેલ્લા ત્રણ દિવસ થી મેસેજ ફરી રહ્યો છે જો આ બાબતે લાગતા વડગતા તંત્ર દ્વારા તપાસ કરવા મા આવે તો સાચી હકીકત બાહર આવે