મુન્દ્રા તાલુકાના રામાણીયા મા ઘરમાં પૈસા વાપરવા માટે હતા ને અને ખેતીની આવક ન હોવાથી આર્થિક તંગીના કારણે મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું કે રામાણીયા રહેતા લક્ષ્મીબેન હિતેશભાઈ ખેતસીભાઇ ધુવા ઉંમર વર્ષ ૩૫ ના ઘરમાં વાપરવા માટે રૂપિયા હતા નહીં અને ખેતીની આવક પણ ન હોવાથી મન ઉપર લાગે આવતા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તેના પતિ હિતેશભાઈ ખેતસીભાઇ ધુવા વાડીએ ચક્કર મારવા ગયા હતા ત્યારે પાછળથી તેમના પત્નીએ આર્થિક તંગીના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ભગવાન ના લગ્ન ગાળો ૧૧ વર્ષનો હતો અને સંતાનમાં બે દીકરીઓ છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે