ઐયાસી માં દુરુપયોગ ની દાતા શ્રી ની રજૂઆત 2013 થી પ્રતીક્ષા માં છે…તેવું માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળે છે.
સતયુગમાં સુદર્શન ચક્ર દ્વારા પરમાત્મા પોતે જાતે પાપિની સામે જઈ પાપ નો નાશ કરતાં…. આજે કળિયુગ મા કટાર જે પણે એક શસ્ત્ર છે પરંતુ તેનું ઉપયોગ પીઠમાં મારી સાચાને દગાથી મારવામાં થાય છે આવુજ અમારા માહિ તગાર વર્તુળો માથી જાણ્યું ત્યારે સરકાર શ્રીની નાયબ કચેરી કમિશનર કરછની કચેરી જે ભુજ બહુમાળી ભવન માં આવેલ છે તેનો વહીવટ તેના અધિકારી કર્મચારી કચેરીના વહીવટમાં આધિત્ય ધરાવતા રાજકીય પક્ષકાર રાજકીય પક્ષ ના સભ્યો, હોદેદારો સફેદ વસ્ત્ર,ભગવા વસ્ત્ર,ધારી કહેવાતા સમાજના સેવકો,લેભાગુ તત્વો બહુરૂપિયાની જેમ વસ્ત્ર પલટો કરી સાચા દાતા સમાજ માટે કાઇંક કરી છૂટવાની ભાવના ધરાવતા સેવકોને છેતરી ટ્રસ્ટ,સેવા ના નામે લૂંટી લે છે.
આવા કુત્યો કરતાં લેભાગુ તત્વોને સરકારી અધિકારી,કર્મચારી,રાજકીય,લેભાગુ જેવાનો જાહેરમાં ટેકો મળે છે… અને કળયુગની કટાર થી દાતાઓની પીઠ માં ખંજર ભોંકે છે.
કળીયુગમાં આજે સાચા સમાજ અગ્રણીયોનો દરેક નાગરિકને સવાલ એ છે કે….? રાજકીય પાર્ટીના સેવકો કે મંદિરના સંસાર ત્યજી ભગવાનના શરણે ગયેલા ભગવા વસ્ત્ર ધારી ને ખરેખર સેવા કાર્ય સાચી રીતે કરે છે
તો તેઓ ને એવા ક્યો ડર સતાવે છે કે તેમણે પોતાના રક્ષણ માટે “રિવોલ્વર” કે અન્ય હથિયાયરના ખોટી રીતે પરવાના મેળવી હથિયાર સાથે રાખવા પડે છે …
શું આવા હથિયારો વાકય ચતુરાય થી છેતરી સફેદ કે ભગવા વસ્ત્ર ની આડમાં ઊભા કરેલા ટ્રસ્ટો ના બની બેઠેલા સાચા સમાજ સેવક ની પીઠમાં કટાર મારવા કે તેઓને છેતર્યા પછી ડરાવવા માટે પરવાના-હથિયાર મળેલ છે/ આપવામાં આવેછે…?
આવા પરવાના-આવા ટ્રસ્ટો ના લેભાગુ ટ્રસ્ટીઓ ને પ્રોત્સાહિત કરતા આવા વહીવટ માટે શું સરકાર શ્રી એ નિમેલા અધિકારીયો કર્મચારિયો જવાબદાર નથી……??? આ સવાલ આજના સામાન્ય સાચા નાગરિક સમાજ સેવક અને સાચા દાતાઓના છે..!!! …આનો સરકાર સરકાર ઉતર આપસે……..? કે પછી આજના દિવ્ય ગણાતા બ્રહ્મ ના લોકમાં આમજ ચાલશે…..?
એક બિન નિવાસી દાતા ની મોટી રકમ ના દાન.. નો એક ફકીર જેવા ટ્રસ્ટી દ્વારા થતો મોજશોખ.. ઐયાસી માં દુરુપયોગ ની દાતા શ્રી ની રજૂઆત 2013 થી પ્રતીક્ષા માં છે…તેવું માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળે છે.