નલિયામાં કેશવ સરસ્વતી વિધામંદિર માં વિધારભ સંસ્કાર ની ઉજવણી

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગન શ્રી કેશવ સરસ્વતી વિધામંદિર નલિયા દ્વારા માગશર વદ ૬ ના રોજ  વિધારભ સંસ્કાર કાયકમ નું આયોજન કરવામાં આવેલ  જેની અંદર વાટીકા વિભાગમાં પ્રવેશ કરતાં  વિધાથી માટે વિધારભ સંસ્કાર  કાયકમનું આજરોજ તારીખ.૧૭.૧૨.૨૦૧૯.  ના સવારે ૧૦ કલાકે વિધાલયથી  પોથીયાત્રા કાઢી શ્રી ગુટકેશ્રવર મહાદેવ મંદિરે પુજન કરી વાજતેગાજતે પરત વિધાલયમા આવી વિધારભ સંસ્કાર ઓમ અને શ્રી લખી ને  પાટીનુ પુજન કરવામાં  આવે છે  ગીતા પુસ્તકનું પણ પુજન કરવામાં આવે છે  જે વાલી વિધાથી સાથે બેસીને પુજન કરેછે  અને પુજન બાદ યજ્ઞ હવન દ્વારા પુણાહૂતિ  કરી  પ્રસાદ વિતરણ કરવામાં આવે છે  આ વિધાલય ની  કેટલીક વિશેષતાઓ જેમ કે  વિધાલય માં આવતા  તમામ વિધાથીઓના જન્મદિન ની ઉજવણી ભારતીય પરંપરા અનુસાર ભાલે તિલક  કરીને તેમજ ગાયત્રી હવન દ્વારા કરવામાં આવે છે  એજ રીતે વૈદિક પરંપરા પ્રમાણે આવતાં દરેક પવની જેમ કે  જન્માષ્ટમી. હોળી. ઉતરાયણ. રક્ષાબંધન. નવરાત્રી. જેવા તહેવારો ની  સપુણ રાષટીયતા સભર  ઉજવણી  કરવામાં  આવે છે  આવા અનેક  કાયકમો  નું  આયોજન વિધાલયના  પ્રધાન  આચાર્ય  કુમારી શ્રી  પલ્લવીબેન વાધેલા.  વાટીકા પ્રધાન  આચાર્ય  શ્રી મતિ  માલતીબેન સોલંકી. તેમ આચાર્ય કરુણાબેન રાઠોડ.  આચાર્ય શ્રી  ડોલીબેન ચોહાણ. અને આચાર્ય શ્રી  હીનાબેન પરગડું.  દર વર્ષે કરે છે  આ કાયકમ ની  વ્યવસ્થા શ્રી  હિંમતસિંહ જાડેજા  (મુન્નાભાઇ)  નીતીનભાઇ દરજી.  કશ્યપભાઇ ગોસ્વામી.  નાનજીભાઈ પાયર. નરેન્દ્રભાઈ સુથાર સંભાળી હતી.