આજરોજ નલિયા મધ્યે માન I.C.D.S. અબડાસા અને B.H.O. નલિયા દ્વારા તાલુકા મથકે કિશોરીઓ માટે H.B (હિમો ગ્લોબિન) ચેકઅપ નો એક દિવશીય ચેકઅપ નો આયોજન રાખવામાં આવ્યો
આજરોજ નલિયા મધ્યે માન I.C.D.S. અબડાસા અને B.H.O. નલિયા દ્વારા તાલુકા મથકે કિશોરીઓ માટે H.B (હિમો ગ્લોબિન) ચેકઅપ નો એક દિવશીય ચેકઅપ નો આયોજન રાખવામાં આવ્યો જેમા નલિયા સેજાની આંગણવાડી વકર અને આશા વકર દ્વારા સંયુકત મહેનત થી અબડાસા તાલુકા કક્ષાએ કિશોરીઓ નો H.B (હિમો ગ્લોબિન) બ્લડ ટેસ્ટ.વજન. ઉંચાઇ.વગેરે આરોગ્ય તપાસ કાયકમ રાખવામાં આવેલ હતો જેમાં I.C.D.S. અબડાસા કચેરીએ થી બ્લોક કો. ઓર્ડિનેટર શ્રી રાજેશભાઇ ફફલ આંકડા મદદનિશ શ્રી સુરેશભાઈ મકવાણા B.H.O.નલિયા માથી T.A.V. અબડાસા શ્રી મતિ કુજલતાબેન તડવી. A.N.M. નલિયા શ્રીમતિ હેમાલીબેન શર્મા. લેબટેકનિશિયન અજલીબેન મહેતા. F.HS. શ્રી મતિ મંજુબેન રાઠોડ. તેમજ આંગણવાડી વકર અને આશા વકર સાથે રહી કાયકમ ને સફળ બનાવવા પ્રયત્ન કયો હતો