:: જાહેર ચેતવણી :: કરછ કેર ટીવી ન્યુઝ ના વાંચકોને નોંધ લેવી

કરછ કેર ટીવી ન્યુઝ ના વાંચકોને નોંધ લેવી કે કરછ કેર ટીવી ન્યુઝ ના રિપોર્ટર દિનેશ અબૂચક – માંડવી,અસલમ સોલંકી – ભચાઉ, તેમજ નરેશ ગોસ્વામિ – ગાંધીધામ આ ત્રણે પત્ર કાર કરછ કેર ટીવી ન્યુઝ ના અધિકૃત પત્રકરો છે તેમજ ત્રણે પત્રકાર ચીફ બ્યૂરો ની પોસ્ટ ધરાવે છે જે સર્વે ને જાણ લેવી આ ત્રણે પત્રકાર ને બોગસ પત્રકાર કહેનાર સાબિત કરી બતાવે અથવા કાયદેસર કાર્યવાહી કરાવે અન્યથા કરછ કેર ટીવી ન્યુઝ ના નામે પોતાને કોઈ માલીક અથવા તંત્રી બતાવી પોતાની ઑળખ આપે તો અમોને જાણ કરવી

કરછ કેર ટીવી ન્યુઝ ના માલીક પ્રકાશક તંત્રી શ્રી હિતેશ જે સોની – ભુજ મો.૯૨૨૮૧ ૩૮૬૪૫