૫૦ કિલો ગૌમાંસ સાથે ૨ આરોપીઓને પકડી પાડતી કોઠારા પોલીસ

TAHELKA_NEWS_31_12_2019_38432_WhatsApp-Image-2019-12-31-at-14.02.50

કોઠારા પોલીસે પેટ્રોલિંગ  દરમ્યાન અબડાસામાં  બાતમી મળતા બાતમી વાળી જગ્યા તપાસ કરતા હકીકત જાણવા મળેલ અને બેય આરોપી પણ સ્થળ પર હાજર  મળેલ ત્યારે પકડાયેલ આરોપીઓની તપાસ કરતા આ બાપ દીકરો ગૌ માસનું કતલ કરી વેંચવા માટે રાખેલ હોઈ કોઠારા પોલીસના પી. એસ.આઇ., એચ.એચ. જાડેજા અને તેમની ટીમે તેઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરી હતી. પકડાયેલ આરોપીઓમાં , અલીમામદ અબ્દુલ્લા હિંગોરા રહે નાનાવાડા તા. અબડાસા, મુખ્તાર અલીમામદ હિંગોરાને પકડી પડયા હતા આ કામગીરીમાં પી.એસ.આઇ. એચ. એચ. જાડેજા, પો. હેડ. કોન્સ. બલભદ્રસિંહ ઈન્દ્રસિંહ રાણા, નિલેશભાઈ બગ્ગા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા, અલકેશભાઈ કરમટા, નીરવ કે. ડામોર, સંજય દેસાઈ, હરપાલસિંહ જાડેજા, વિપુલ પરમાર, અશ્વિનભાઈ ચૌધરી, મહેશ ચૌધરી, પ્રકાસ વજીર, પ્રકસ ચૌધરી, તેમજ બાબુભાઇ પરમાર સાથ રહ્યા હતા.