લાકડીયા પોલીસ સ્ટેશન પુર્વ કચ્છ વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પૂર્વ કચ્છ જિલ્લાની લાકડીયા પોલીસ

વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પૂર્વ કચ્છ જિલ્લાની લાકડીયા પોલીસ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કર્યું છ, ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્તનાબુદ કરવા જરૂરી સુચના આપતા લાકડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર લાકડીયા પોલીસ ટીમની સાથે પ્રોહી.ના કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર સામખિયારી નેશનલ હાઇવે રોડ પર લાકડીયા ગામની સીમમાં આવેલ ન્યુ રિધ્ધી સિધ્ધી આઇમાતા હોટલના પ્રાગણમાં પાર્કિંગ થયેલ ટ્રક નંબર આર,જે ૦૪ જી,બી  ૩૩૨૧ વાળીમાંથી નીચે જણાવેલ મુદ્દામાલ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે પકડાયેલ જનાર આરોપી (૧)બાલારામ ઉમેદારામ જાટ ઉવ. ૩૩ ધંધો. ડ્રાઈવિંગ રહે. ગામ. ચાડાર બાંકલસર તા. રામસર જી. બાડમેર રાજસ્થાન (૨)ઠાકરારામ હનુમાનરામ જાટ ઉવ.૨૫ ધંધો. ક્લીનર રહે. ગામ અલાઉ તા. બાડમેર જી બાડમેર (૩)લક્ષમણરામ ભીમારામ જાટ ઉવ. ૩૫ ધંધો. ડ્રાઈવિંગ રહે. ગામ. અણદાણીયા કા તલા તા. બાડમેર જી બાડમેર રાજસ્થાન તથા હાજર ન મળી આવેલ આરોપી (૧)ભવરારામ બાલારામ સિઓલ (જાટ) સંતરાઉ તા. રામસર જી. બાડમેર રાજસ્થાન વાળો (૨)રાધનપુરના બાપુ છે જેના મો.ન. ૯૯૨૫૬ ૭૯૪૧૯ વાળા મુદામાલ :- ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂ.૮,૪૦,૦૦૦/-ટ્રક નં આર જે-૦૪-જી બી-૩૩૨૧ કિ.રૂ ૧૬,૦૦,૦૦૦/-મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૬,૦૦૦/-રોકડ રૂ.૪૦૦/- કુલે રૂ. ૨૪,૪૬,૪૦૦/- આ કામગીરીમાં ઇન્ચા.પો.ઇન્સ.એ.પી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. પ્રદિપકુમાર સત્તવિરસિંઘ ચૌધરી તથા પો.કોન્સ.ગાંડાભાઇ.અણદાભાઇ.ચૌધરી ભરતજી વદનજી ઠાકોર તથા પો.કોન્સ.હકુમતસિંહ કિરિટસિંહ જાડેજા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ.અભેસિંહ ડાભી સદર કામગીરીમાં જોડાયેલ હતા