મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા દ્રિતીય સમૂહ લગ્નઃ 1 માર્ચ રવિવારના રોજ યોજાશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે. આ સમૂહ લગ્નમાં દીકરી પાસેથો એક રૂપિયો લેવામાં આવતો નથી અને સમગ્ર સમૂહલગ્નઃનો ખર્ચ લોકભાગીદારીથી ઉભું કરેલ ફંડમાંથી કરવામાં આવે છે જેથી પંચાયતના ભંડોળ ઉપર પણ બોજ પડતો નથી.