રામલીલા મેદાનમાંથી કતલમલખાને લઈ જવાતા આંખલાઓની માહિતી મળતા કચ્છ કેર ટી.વી. ન્યૂઝની ટિમ ઘટના સ્થળે નિરક્ષણ કરેલ ત્યારબાદ અમોએ ગાંધીધામ નગરપાલિકાના પમુખનો ટેલિફોનિક સંપર્ક કરતા પ્રતિઉત્તરમાં ટેલિફોનિક વાત ઉપર તોછડું અને ગેરમાર્ગેએ દોરતું વર્તન કર્યું અને મીડિયાને કાંઈ ન સમજતા ખુદને સીકંદર સમજતા મહાસ્ય જવાબ ન આપી રજુઆત કરવાનો કહેલ પરંતુ સતાના નશામાં ચકનાચૂર રહેતા રજુઆત કરવા જતી વ્યક્તિઓને ગુરુરતાથી ખુલ્લો પડકાર આપીને કહે છે ” તમને જ્યાં પણ ફરિયાદો કરવી હોય ત્યાં કરો, હું તો મારી મરજીથી કામ કરીશ ! “
હવે સાહેબ તમેજ કહો રજુઆત કરવી કે પ્રમુખના મેંણા સાંભળવા !