ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે રોડ પર ટેન્કર પલ્ટી ખાઇ જતાં હજારો લીટર મીંઠુ તેલની રેલમછેલ

22222222222222222222222222222222222222222222222222222

આજે સાંજના 5 વાગે ટેન્કર નંબર NL01 N0047 પલ્ટી ખાઇ જતાં ભચાઉમાં નજીક ટેન્કર પલ્ટી ખાઇ જતાં હજારો લીટર મીંઠુ તેલની રેલમછેલ રોડ પર જોવા મળી હજારો લીટર તેલ ધોળાયૂ ટેન્કર ડ્રાઇવર નો આબાદ બચાવ ટેન્કર પલ્ટી ખાઇ જતાં તેલ ની રેલમછેલ જોવા મળી હતી અને બાજૂ ના લોકો તેલ લેવા ઘરથી વાસણો લઈ ઉમટી પડ્યા હતા થોડી વાર લોકો ભીડ ટેન્કર પલ્ટી ખાઇ જતાં જોવા પહોંચ્યા નેશનલ હાઇવે રોડ પર લોકો આવી જતા ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જાયા હતો

રિપોર્ટ બાય : અસલમ સોલંકી ભચાઉ