અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વરસામેડી સીમમાં ગુજરાત કોલોનીમાં રહેતા અને વેલસ્પન માં નોકરી કરતા ધીરજકુમાર બનવારીલાલ ચૌહાણ ઉંમર વર્ષ 29 અંજાર રૂપિયા ઉપાડવા આવ્યા હતા પંજાબ નેશનલ બેન્કના એટીએમમાંથી રૂપિયા ઉપાડીને જઈ રહ્યા હતા ત્યારે પોસ્ટ ઓફિસ રોડ ઉપર ત્રણ શખ્સોએ તેનો પીછો કરી એટીએમ મશીન ક્યાં આવેલું છે તેમ પૂછતા બાદ ત્રણ પૈકી એક સખત છે ધીરજકુમાર ચૌહાણનું પાછળથી કોલર પકડી લીધો હતો પછી ત્રણેય શખ્સોએ યુવાનને ધાક-ધમકી કરીને બેન્કમાંથી એટીએમ મારફતે કાઢેલા રોકડા રૂપિયા 7000 તેમજ ખીસ્સામાં રહેલા રોકડા રૂપિયા 2000 અને રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઈલ એક્સિસ બેન્ક નું ક્રેડિટ કાર્ડ એટીએમ બેંક ઓફ બરોડા નું એટીએમ સહિત કુલ રૂપિયા ૧૪ હજારની લૂંટ કરી નાસી ગયા હતા આ બનાવ તારીખ 8/2/2020 ના બન્યો હતો ભગવાનના રે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે લૂંટારું આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.