ભુજના આંબેડકર છાત્રાલયમાં સગીરવયની વિદ્યાર્થીનિએ કર્યો આપઘાત

ભુજના આંબેડકર છાત્રાલયમાં અભ્યાસ કરતી સગીરવયનીવિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાધો, જાણવા મળતી વિગતો અનુસાર ભુજના આંબેડકર છાત્રાલયમાં એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ભુજ તાલુકાના ભુજોડી ગામની રહેવાસી છે. તેણે ક્યાં કારણોસર આપઘાત કર્યો હશે, જોકે આપઘાતનું પાછળનું કારણ અકબંધ છે. ત્યારે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.