ગાંધીધામ તાલુકાના ગળપાદર ના કૃષ્ણનગર ચોકમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે 5600 ની રોકડ સાથે ઝડપી પાડયા હતા.એ ડીવીઝન પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે ગળપાદર ના કૃષ્ણનગરમાં ચોક માં જુગાર રમતા પોપટ નારણ ભીલ નાજા રામજી ભીલ ભરત ભૂરા ભીલ બબા બચુ ભીલ, અને સુલેમાન હમીર કાઠી ને રોકડા રૂપિયા 5600 સાથે ઝડપી પાડયા હતા