એ ડીવીઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજ વાળી માં ચોકીદાર તરીકે નોકરી કરતા રામજીભાઈ દેવજીભાઈ થારું ઉંમર વર્ષ 60 એ સમાજ વાડી પાસે અયોગ્ય રીતે ગાડી પાર્કિંગ કરવાની ના પાડતા આરોપી દિનેશ વેલજી પિંગોલ ગોપાલ વેલજી પિંગોલ સામત કાંગી, અને હાશબાઈ એ બોલાચાલી કરીને ગાળો આપી ધોકાથી શામજીભાઈને માર માર્યો હતો ભોગબનનાર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.