Skip to content
પોલીસ મહાનિદેશક સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી સ્પેશીયલ પ્રો શનની ડ્રાઇવ રાખવામા આવેલ જે અનુસંધાને શ્રી પોલીસ મહનિરીક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત-નાબુદ કરવા આપેલ સુચનો અન્વયે શ્રી નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સ.રાપર નાઓની સુચના અને માર્ગદર્શન અન્વયે આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન પો.સ.ઇ બી.વી સુડાસમાનાઓને મળેલ બાતમી આધારે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી આઇસર નંબર 1/68 04 [10 5841 વાળામાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નીચે મુજબ મળી આવતા પંચનામા વિગતે કબ્જે લઇ આરોપીઓ વિરૂધ્ધ આડેસર પો.સ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામા આવેલ છે મુદામાલ વિગત:- (૧) પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ–૩૯૬૦ કિ.રૂ. ૧૩,૮૬૦૦૦/- (૨) રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૫૪૦ કિ.રૂ. ૨,૪૩,૦૦૦/- (3) મેકડૉલ્સ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-ર૬૨ર૮ કિ.રૂ. ૧૧,૮૨૬૦૦/- (૩) આઇસર ટેમ્પો નંબર [014 04 ।10 5841 વાળી કિં રૂ. ૧૦,૦૦૦૦૦/- (૫) વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- (૬) રોકડા રૂપિયા ૬૨૫૦/- આમ કુલે મુદ્દામાલ ૩૮,૨૨,૮૫૦ /- નો મળી અદ્વેલ છે. પકડાયેલ આરોપીઓ (૧) મલારામ વરીંગારામ બિશ્રોઇ ઉ.વ. ૩૭ રહે કરવાડા તા-રાણીવાડા જી-ઝાલોર (રાજસ્થાન) હાજર ન મળી આવેલ આરોપી (૧) વિરમ દુર્ગારામ બ્રાહ્મણ રહે લુખુ તા-ધોરીમના જી-બાડમેર રાજસ્થાન (ર) ઇંગ્લીશ દારૂ ભરાવી આપનાર આ કામગીરીમાં આડેસર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી બી.વી.ચુડાસમા તથા પો.હેડકોન્સ. બલભદ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રાજેશભાઇ પરમાર તથા પો.હેડકોન્સ. રાજેશભાઇ દેદાદરીયા તથા પો.કોન્સ બલભદ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ અનોપસિંહ તથા પો.કોન્સ દલપતસિંહ સોલંકી તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ છાયદરા તથા પો.કોન્સ ઇશ્વરભાઇ કાંદરી તથા રાકેશભાઇ ચૌધરી તથા પો.કોન્સ ભાણજીભાઇ પ્રજાપતિ તથા પો.કૉન્સ વિષ્ણુદાન ગઢવી વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે