Skip to content
એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન શેખપીર ત્રણ રસ્તા પાસે આવતા ખાનગી સહે બાતમી હકીકત મળેલ કે., સુરેશ પાંચા આહિર (કોઠીવાલ) તથા હારૂન બુઢા બાફણ, રહે.અંજાર વાળાઓ સુરેશ પાંચા આહીરની કબ્જા ભોગવટાની વાડીમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉધરાવી ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમાડે છે, તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળતા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી રેડ કરતા. આરોપીઓ (૧) હારૂન બુઢા બાફણ, ઉ.વ.ર૭, રહે. હાલ – ગંઢેર, તા.ભુજ, મુળ રહે.- ખારીવાસ, રતનાલ, તા.અંજાર. (૨) હનીફ ભચુ સોઢા (મુસ્લીમ), ઉ.વ.૩૦, રહે. અભુભખર પીરની દરગાહની બાજુમાં, મીઠીરોહર, તા.ગાંધીધામ. (૩) વિનોદ બાબાલાલ દરજી, ઉ.વ.૩ ૮, રહે,જમનાપાર્ક સોસાયટી, મ.નં.૪૬૦, અંજાર. (૪) શતીસ હરજીવન માળી, ઉ.વ.૪૨, રહે.પ્લોટ નં.૨, બી-૩૮૧, ગાંધીધામ. (પ) રાજુ વેલજી દેવીપુજક, ઉ.વ.૨૫, રહે. સતાપર તલાવળી, તા.અંજાર. (૬) રમજુ કાસમ બાફણ, ઉ.વ.૩ ૦, રહે.નિંગાળ, તા.અંજાર. (૭) ધનજી જખુ મહેશ્વરી, ઉ.વ.૪૮, રહે.હનુમાન મંદિરની બાજુમાં, લોહારીયા, તા.અંજાર. (૮) રમેશ અમથુ દેવીપુજક, ઉ.વ.૩૫, રહે.દબડા ચાર રસ્તા, અંજાર. (૯) સુલેમાન ઇસ્માઇલ કુંભાર, ઉ.વ.૪૦, રહે.કુકમ નવાવાસ, તા.ભુજ. (૧૦) જખુ દેવા કોલી, ઉ.વ.૫૯, રહે.૨તનાલ, તા.અંજાર મુદામાલ રોકડા રૂ।.૮૦,૧૦૦/- ધાણી પાસા નંગ-ર, કિ.રૂ.૦૦/૦૦ મોબાઇલ ફોન નંગ – ૧૦, કિ.રૂ.ર૪,૦૦૦/- કુલ કિ.શ-૧,૦૪,૧૦૦/- એમ ફુલે કિ.ર્રા.૧,૦૪,૧૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧ થી ૧૦ નાઓ રેડ દરમ્યાન પકડાઇ જઇ તેમજ સુરેશ પાંચા આહિર, રહે.વડવારા, તા.ભુજવાળો હાજર નહીં મળી આવતા તમામ આરોપીઓ વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે.