Skip to content
ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટેના પો.હેડ કોન્સ નરેન્દૂભાઈ આર.ધરડા નાઓ સાથે પોલીસ સ્ટાફના માણસો બી-ડૅવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ નરેન્દૂ આર.ધરડા નાઓને બાતમી હકીકત મળેલ કે કુનરીયા,તા.ભુજ ગામે કારાભાઈ મેઘાભાઈ કોલીના રહેણાક મકાન સામે ખુલ્લી જગ્યામા અમુક ઈસમો ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી સચોટ અને ભરોસા પાત્ર બાતમી મળતા ઉપરોકત જગ્યાએ રેડ કરતા કુલ ૧૦ ઈસમો સાથે રોકડા રૂપિયા ૧૨,૭૦૦/- તથા ગંજી-પાના નંગ-પર કિં.રૂ. ૦૦/૦૦ ના મુદામાલ એમ કુલે રૂપીયા ૧૨,૭૦૦/- સાથે પકડાઈ ગયેલ હોઈ જુ.ધા.ક્લમ-૧૨ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીઓ:- (૧)ક્રશન રવાભાઈ ખાસા,ઉ.વ-૫૩,રહે.નોખાણીયા,તા.ભુજ (ર)અરજણભાઈ જીવાભાઈ વાણીયા, ઉ.વ-૫૮, રહે.કુનરીયા,તા.ભુજ (૩)કાંન્તિભાઈ ભુરાભાઈ ગરવા,ઉ.વ.પર, રહે.કુનરીયા,તા.ભુજ (૪)અરજણભાઈ કાળાભાઈ ગાંગલ, ઉ.વ.૫૮,રહે.કુનરીયા,તા.ભુજ (૫)વિશ્રામભાઈ વેલાભાઈ કેરાશીયા,ઉ.વ.૪૭,રહે.કુનરીયા,તા.ભુજ (૬)પાંચાભાઈ રવાભાઈ કેરાશીયા, ઉ.વ.૫૩, રહે. કુનરીયા,તા.ભુજ (૭) લખુભાઈ અલુભાઈ કોલી, ઉ.વ.૪૦,રહે.મમુઆરા, તા.ભુજ (૮) હરજીભાઈ વાલજીભાઈ કોલી,ઉ.વ-૫૦,રહે.પાલારા, હીરાપેટ્રોલ પંપ સામે,તા.ભુજ (૯) મામદભાઈ અધાભાઈ મોખા, ઉ.વ-૫૦,રહે.નાના વરનોરા,તા.ભુજ (૧૦) સામજી બુઢા કોલી, ઉ.વ.૩૫, રહે.નોખાણીયા, તા.ભુજ આ કામગીરીમાં ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર શ્રી આર.એન.ખાંટ તથા પો.હેડ કોન્સ નરેન્દ આર.ધરડા પો.કોન્સ નરેશગીરી જેઠગીરી સ્વામી તથા પો.કોન્સ દશરથ રાણાભાઈ ચાવડા તથા પો.કોન્સ નિલેશ જગાભાઈ રાડા તથા પો.કોન્સ પોપટ અરજણભાઈ ચૌધરી તથા પો.કોન્સ નિલેશ પ્રેમજીભાઈ ચૌધરી તથા પો.કોન્સ નરેશ કેશુભાઈ વાઢેર તથા પો.કોન્સ સુરસિંહ સરદારસિંહ રાજપુત