ભુજ તાલુકાનાં કેરા,બળદિયા,તેમજ માંડવી તાલુકાનાં ધૂણઈ માં બોગસ ચેક આપી ને કર્યા બીજાના નામના દસ્તાવેજ તેમજ પોતાને સાક્ષી રાખીને બીજાના નામે બનાવ્યા દસ્તાવેજ,

કેરા,બળદિયા તેમજ ધૂણઈ માં ખોટા ચેક આપીને ઇકબાલ લુહારે કર્યો ફ્રોડ સો સુનારકી એક લુહારકી તે ડાય લૉગ બોલતો આ ઇકબાલ લુહાર

ઇકબાલ લુહાર ના નામે નીકળ્યો પોલીસ વોરેંટ છતાં પણ અત્યાર સુધી પોલીસના શકંજા થી દૂર

તેવા ડાયલોગ આપી ફરી રહ્યો છે બિન્દાસ અને કહે છે સો સુનારકી એક લુહારકી

       :: ઇકબાલ લુહારના શબ્દો ::

આવાતા કેટલાય આવી ગ્યાં મારી પાસે કાઇ ફરક નથી પડતો.
કેટલીયે ચિટીંગો કરી નાખી અને કેટલાય ફ્રોડ ચેક આપી દીધા,વકીલો અને પોલીસ ગણી આવી અને ગણી ચાલી ગઈ
મારામાં કોઈ હાથ ન નાખે

આ બાબતે અમારી કરછ કેર ટીવી ન્યુઝ ટૂંક સમયમાં જ આની સાંકળની કડી અને સત્ય બતાવશે

૭૫ લાખ રૂપિયાની છેતરપીંડી અને ૭ વર્ષ થી નાસ્તો ફરતો આ ઇકબાલ લુહાર

અમો પણ પોલીસને વારવાર લેખિત આપેલ હોવા છતાં માત્ર ફરિયાદી નુજ લેવાય છે નિવેદન તો શું આ બાબતે છેલ્લા ૭ વર્ષ થી આરોપીનો કોઈ નિવેદન નહીં કે પછી પોલીસ જાણ છતાં અ જાણ છે કે આંખ આડા કાન કરી રહી છે.

જમીન માફિયાઓ કેવી રીતે કરે છે સીસામા ઉતારવાની રમત ???

અધિકારીઓ આની અંદર મોટી મીઠાઈ મલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કે શું

આરોપી ખુલ્લેઆમ લોકો સાથે આવા સોદા કરતો હોય જેથી આ બાબતે તમો ને જ્યાં જવું હોય ત્યાં જાવ કોઈ મારું બગાડી શકશે નહીં કારણ કે આ બાબતે તમારી જમીનમાં હવે નોંધ પડી ગઈ છે પણ સત્ય સામે આવે છે જેથી કરીને બે મકાન એક વાડી જે પાપી બીજાના નામે બનાવે દસ્તાવેજ સામે પોતે બને સાક્ષીઓ આવી કરોડો રૂપિયાની જમીનોની લોકોની જમીનમાં કેટલાક ફુલેકા ફળ્યા છે આ બાબતે કોઈક ને કોઈક મોટી સાંઠગાંઠ હોઈ શકે કારણકે આટલો મોટો જમીન માફિયા વારંવાર અરજીઓ તેમજ કોટની અંદર ચાલુ માં હોય છતાય રજીસ્ટર દસ્તાવેજ થાય તેમાં કોઈપણ અધિકારીઓ ની સાંઠગાંઠ હોઈ શકે તેવુ લાગી રહ્યું છે.

ટૂંક સમયમાં આ બાબતે અમારી કચ્છ કેર ટીવી ન્યુઝ કરશે પર્દાફાસ