કચ્છ આવતા જતા લોકો માટે કચ્છનું પ્રવેશ દ્વાર એવું સુરજબારી પુલ પાસે ફરી ટ્રાફિક જામ

કચ્છ આવતા જતા લોકો માટે કચ્છનું પ્રવેશ દ્વાર એવું સુરજબારી નો પુલ હવે માથાનો દુખાવો બની રહ્યું છે દરરોજ ટ્રાફિક જામ ના કારણે વાહનોના થપ્પા લાગી જાય છે આજે પણ છેલ્લા ત્રણ કલાકથી ટ્રાફિક જામ છે જેના કારણે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે