સામખીયાળી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંજાર તાલુકાના મેઘપર બોરીચી ની ગોલ્ડન પાર્ક માં રહેતા ટ્રાન્સપોર્ટર ભરૂચસિંગ પ્રભુલાલ મેંરાવત ની ટ્રક નંબર જીજે12 એ યુ 9010 નો અકસ્માત થતાં ડ્રાઈવરને ઈજા પહોંચી હતી જતીન ડ્રાઇવર સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે ટ્રક પાર્ક કરીને ગાંધીધામ આવી ગયો ત્યારે પાછળથી તસ્કરો ટ્રકના નિશાન બનાવી રૂપિયા 56 હજારની કિંમતના ટ્રકના પાછળના ટાયરો ૨ બેટરી અને જેક સહિતનો સામાન ચોરી કરીને લઈ ગયા હતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.