મીઠીરોહર અને રાપરમાં બે યુવાનોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર મા આવેલ કંપનીમાં અને રાપરના હેલીપેડ વિસ્તારમાં આ બે અલગ-અલગ બનાવોમાં બે યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગાંધીધામ પોલીસે જણાવ્યું હતું કે મિત્રો ની સીમમાં આવેલી સ્વસ્તિક પ્રાઇવેટ લિમિટેડ કામ કરતા 32 વર્ષીય નકાલા પોલઇવ રાવે રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.