ઐતીહાસીક અંજાર શહેર મા બે મહાનુભાવો ના નામે રોડ નામકરણ પ.પુ.શ્રી જીગ્નેશ દાદા ના હસ્તે અનાવરણ

અંજાર શહેર ના આંગણે પ.પુ.શ્રી જીગ્નેશ દાદા ના હસ્તે બે મહાનુભાવો શ્રી રાજાભાઈ રામભાઈ ચોટારા તેમજ શ્રી નારણભાઇ રાજાભાઈ ચોટારા ના નામે રોડ નામકરણ કરવામા આવેલ હતું,આ શુભ પ્રસંગે જગ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પુ.શ્રી જીગ્નેશ દાદા શ્રી જીગ્નેશ દાદા,હનુમાન ગુફા વીડી ના મહંત શ્રી રામધાર શાસ્ત્રીજી,સોરઠીયા આહીર સમાજ અંજાર પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ પેડવા,શિણાય સમાજ પ્રમુખ શ્રી જેન્તીભાઇ હડિયા,માધાપર સમાજ પ્રમખ શ્રી માવજીભાઈ,કરછ આહીર મંડળ ના ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ, ગોંડલ થી છોટાળા પરિવાર ના લલિતભાઈ,વિનોદભાઈ,રમેશભાઈ,સંદીપભાઈ, ચોટારા પરિવાર થી શિવજીભાઈ,લાલજીભાઈ,નરશીભાઈ,મનજીભાઇ,જીતેન્દ્રભાઈ,પ્રવીણભાઈ,કિશનભાઇ બલદાણીયા,ભરતભાઈ,નીરજભાઈ,રૂપેશભાઈ,સંદીપભાઈ,પ્રતિકભાઈ,દિપ,રોહન,વીર,વિવેક,જય હડિયા,મહેન્દ્ર હડિયા,અમીત બલદાણીયા,મુન્ના તિવારી, તથા ચોટારા પરિવાર ના બહેનો જયાબેન,જમનાબેન,હીરાબેન,રૂક્ષમણીબેન,ગીતાબેન,કંચનબેન,ઇન્દીરાબેન,વર્ષાબેન,નીલાબેન,મંજુલાબેન,પુષ્પાબેન,હંસાબેન,જયશ્રીબેન, રશ્મિ,યશ્વી,મહેક,હેત્વી,વિશ્વા ના વરદ હસ્તે સ્વસ્તીક તેમજ કંકુ ચાંદલા કરી અનાવરણ કરવામાં આવેલ હતું,