કબરાઉ ની સીમમાં કિશોરી ઉપર દુષ્કર્મ

image_1582088125

ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ કબરાવ ગામ ની સીમ વિસ્તારમાં ગત તારીખ ૧૬/૨/૨૦ ના બપોરના અરસામાં કિશોરી વાડીએ મરચા વીણવા ગઈ હતી ત્યારે આરોપીએ તેની એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું દુષ્કર્મની ઘટના બાદ આરોપી નાસી ગયો હતો આરોપી સગીર કે પુખ્ત વયનો તે મામલે હજુ સુધી પોલીસ બોલવા તૈયાર નથી હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.