અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું શહેરની લાકડા બજાર પાછળ જનતા કોલોનીના એક મકાનમાં રેડ પાડીને 8400 ની કિંમતના 24 બોટલ અંગ્રેજી દારૂ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૭ વર્ષીય સગીરના પકડી પાડ્યો હતો જ્યારે મુખ્ય આરોપી યશપાલસિંહ જાડેજા પોલીસના હાથમાં આવ્યો નથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.