અમરેલી ક્યાડા પરિવાર ની ચિત્રકુટ ની મુલાકાતે વિદ્વાન ભાગવતાચાર્ય હરસિદ્ધિ માતાજી

FB_IMG_1582217983503

અમરેલી ની ચિત્રકુટ હોટલ ની મુલાકાતે ષડદર્શનાચાર્ય ભાગવતાચાર્ય શસ્ત્રીશ્રી સદશાસ્ત્ર ના પારંગત શ્રી હરસિદ્ધિ માતાજી ભાવનગર જિલ્લાનાં વતની ખૂબ નાની વયમાં જ ભાગવત્ કથામાં આગવું સ્થાન ધરાવતાં હરસિધ્ધી માતાજી ક્યાડા પરિવાર ના પરમ ભગવદી જયસુખભાઈ ના આંગણે પધારતા ક્યાડા પરિવાર ના પરમ ભગવદી એ હરસિદ્ધિ માતાજી ઉષ્માભર્યું સ્વાગત કરી વ્યાવતા કરી હતી