Breaking News Crime Kutch કંડલામાં છત ધરાસાય Kutch Care News February 22, 2020 કચ્છના ગાંધીધામ તાલુકાના કંડલામાં ઇમારતની છત ધરાશાયી હોવાનો બનાવ સામે આવ્યો છે ફાયર બ્રિગેડ કોલોનીમાં જર્જરિત ઇમારતની છત ધરાસાઈ હોવાની ઘટના સામે આવી છે છત ધરાશાયી થતા પાર્ક કરેલા વાહનો માં નુકશાનની ઘટના બનવા પામી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી Post navigation Previous: ટેંકરમાંથી ડ્રાઈવરે ચોરી કરી, પછી પલટી મરાવ્યું!Next: કચ્છની ચાર પવનચક્કી કંપનીને 1.57 કરોડનો ખનીજ ખનન માટે દંડ More Stories Breaking News India કેન્દ્રિય કેબિનેટના ઉર્જા વન નિર્ણયો Kutch Care News August 1, 2026 Breaking News India પાકિસ્તાને મોદીને આપ્યું આમંત્રણ Kutch Care News August 1, 2026 Breaking News સ્પેનમાં ઘૂસવાના પ્રયાસમાં આફ્રિકાના 34 હિજરતી ના મૃત્યુ Kutch Care News August 1, 2026