મોબાઇલ ઉપર અભદ્ર ટિપ્પણી અને સોશિયલ મીડિયાના વિવાદના પગલે આડેસર પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાઇ હતી તે પૈકી પોલીસે એક આરોપીની અટક કરી ને લોકઅપમાં રાખ્યો હતો ત્યારે તેને મળવા આવેલા બે વ્યક્તિઓએ લોકઅપમાં પુરાયેલા આરોપી સાથે લીધેલી સેલ્ફી વાયરલ થતા આડેસર પોલીસ ઉપર સવાલો ઉઠી રહ્યા છે થોડા સમય અગાઉ કસ્ટોડિયલ ડેથ મામલો તાજો છે તેવામાં ફરિ આ સેલ્ફી નો મામલો આડેસર પોલીસ માટે ચર્ચા રહી છે અને સવાલો ઉભા થયા છે