અંજાર પોલીસે જણાવ્યું હતું કે મેઘપર બોરીચી ની સિમ જુમાંપીર ફાટક પાસે જગદીશ પુરી નારણ પુરી ગોસ્વામી ઉંમર વર્ષ 22 રહે કૃષ્ણનગર સોસાયટી ગળપાદર ને તે અમારી વિરુદ્ધ ફરિયાદ કેમ કરી છે તેમ કહીને આરોપી રમેશ પુરી શંકર પુરી ગોસ્વામી એ લોખંડના પાઈપથી હુમલો કરીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.