આદિપુરના યુવાન સાથે પાંચ લાખની ઠગાઈ

આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ 3 એ માં રહેતા જગદીશભાઈ તુલસીભાઈ પરમાર a પોતાની કાર જીજે12 ડીએ 36 75 આરોપી કલ્પેશ ચંદ્રકાંત જોશીને ભાડે આપી હતી જેનું એક લાખ ૪૦ હજાર રૂપિયા ભાડું તો આરોપીઓ ન ચુકવ્યું પણ ટાવેરા ગાડી અન્ય પાસે ગિરવે મૂકીને આરોપી કલ્પેશ ચંદ્રકાંત જોશીએ જગદીશભાઈ પરમાર સાથે રૂપિયા પાંચ લાખની ઠગાઈ કરી હતી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.