ભચાઉમાં ધાણીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

image_1583378802

ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ટાટા નગર છેલ્લી શેરીમાં ધાણી પાસાનો જુગાર રમતા અલી હુસેન હિંગોરજા, નરસિંહભા રામભા ગઢવી, અને અબ્દુલસા ઈબ્રાહીમશા ફકીર ને રોકડા રૂપિયા 16100 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ચોવીસ હજાર છસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.