આધોઈમાંથી 84 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

સામખયારી પોલીસે જણાવ્યું હતું કે આધોઈ છાયા વાડી વિસ્તાર મા પોલીસે રેડ પાડીને રૂપિયા 31500 ની કિંમત ચોરાસી બોટલ અંગ્રેજી દારૂ અને 21 બીયરના ટીન સાથે આરોપી કાનજી રામજી  કોલી ને ઝડપી પાડયો હતો.