ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ દ્રારા કડલા એરપોર્ટ ઉપર નવ દિવસમાં ૧૧૪૭ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે કોરોના વાયરસના પગલે આરોગ્ય વિભાગ દરરોજ સ્ક્રિનિંગ ની કામગીરી કરે છે કંડલા એરપોર્ટ ઉપર દરરોજ ત્રણ લાઇટ આવે છેગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ દ્રારા ગત પાંચ તારીખ થી લઈને ૧૩ તારીખ સુધીમાં નવ દિવસમાં કંડલા એરપોર્ટ ઉપર ત્રણ અલગ અલગ લાઇટો માં આવતા ૧૧૪૭ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને દુનિયાભરના અલગ–અલગ દેશોમાંથી આવેલા ૧૭ નાગરિકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે તમામ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે સરકારની ગાઇડ લાઇન બાદ ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને એરપોર્ટ ઉપર સ્ક્રિનિંગ ની કામગીરી શ કરી છેદુનિયાભરના દેશોમાં કોરોના વાઇરસનો હાહાકાર મચ્યો છે ભારતમાં પણ અત્યાર સુધીમાં ૮૦ થી વધુ નાગરિકો મા આ વાઇરસ પોઝીટીવ આવ્યો છે કર્ણાટકમાં એક વ્યકિતનું કોરોના વાયરસના પગલે મોત પણ થયું છે વાયરસના પગલે સરકાર હરકત મા આવી છે જેના કારણે જ ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ સરકારની સુચના મુજબ કામગીરી કરી રહી છે ગાંધીધામ સંકુલમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની ગોપાલપુરી સ્થિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શ કરાયો છે અને ભુજમાં પણ એવોર્ડ શ કરવામાં આવ્યો છે યારે ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ છે પણ સુવિધાઓનો અભાવ છે જેના કારણે જે લોકોનું સ્ક્રેનિગ કરવામાં આવી રહ્યું છે તે લોકો મા વાયરસ સબંધી કોઈ પણ લક્ષણો જોવા મળે તો તેને ગોપાલપુરી સ્થિત હોસ્પિટલ અથવા તો ભુજ લઈ જવા પડે તેવી સ્થિતિ છે આરોગ્ય વિભાગ રામબાગ સ્થિત વોર્ડમાં સુવિધાઓ ઉભી કરે તે પણ જરી છે હાલના સમયે તાલુકા આરોગ્ય વિભાગ દ્રારા દેશના અલગ–અલગ શહેરોમાંથી તેમ જ વિદેશ થી ગાંધીધામ આવતા લોકોનું એરપોર્ટ ઉપર જ સ્ક્રીનીંગ કરે છે નવ દિવસ મા ૧૧૪૭ નાગરિકો નું સ્ક્રીનીંગ કરાયું છે અને વિદેશ થી આવેલા ૧૭ નાગરિકો નું પણ સ્ક્રીનીંગ કરાયું છે આ કામગીરી દરરોજ એરપોર્ટ ઉપર કરવામાં આવી રહી છે કંડલા એરપોર્ટ ઉપર દિવસ દરમિયાન ત્રણ ફલાઈટ આવે છે અને આરોગ્ય વિભાગની કામગીરી કરી રહ્યું છ.