પાકિસ્તાનથી આવેલા આધેડ એ હોમ ક્વોરન્ટાઈન ભંગ કરતા ફરિયાદ

ભુજ એ ડિવિઝન પોલીસ માંથી મળતી વિગતો મુજબ શહેરના મુસ્તુફા નગર એક માં રહેતા શેરમામદશા મામદ સૈયદ ગત તારીખ 20ના રોજ પાકિસ્તાનથી પરત ભુજ ફર્યા હતા જેને આરોગ્ય વિભાગે સ્ક્રિનિંગ કરીને ૧૪ દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કર્યા હતા અને ઘરમાં જ રહેવા તેમને સૂચના આપવામાં આવી હતી તેમ છતાં શુક્રવારે નમાજ અદા કરવા માટે મસ્જિદમાં  ગયા હતા ત્યારે આરોગ્ય વિભાગને જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી આ અંગે મેડિકલ ઓફિસર જીલ મોડેસરાએ હોમ ક્વોરન્ટાઈન ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે શેર મામદશા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પાકિસ્તાનથી પરત ફર્યા બાદ તેમને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા તેમણે તેમનો ભંગ કરતા તેમની સામે ફરિયાદ નોંધાઇ છે અગાઉ નલિયામાં હોમ ક્વોરન્ટાઈન નો ભંગ કરીને જતા રહેલા આઠ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો ત્યારબાદ ભુજમાં