ભચાઉ તાલુકાના લૂણવા ગામે 1000 જેટલી માસક આને 200 બોટલ સેનેટારાઈઝ નો વિતરણ કરવામાં આવ્યું હતું

દેશભરમાં 21 દિવસના લોકડાઉન્ડ શે અને સમગ્ર વિશ્વ માં કોરોનાની મહામારી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે ભારતભરમાં અને ગુજરાત રાજ્ય પણ આ વાયરસથી પરેશાન છે આ કોરાના વાયરસના સંક્રમણથી બચવા માસ્ક ઉપયોગ કરવામાં લોકો માટે ગ્રામ્ય વિસ્તારમાં સેવા ભાવી લોકો સંસ્થા સંગઠન દ્વારા કોરાના સંક્રમણ રોકવા પોતાનો સમય કાઢી મફત માસ્ક આને સેનેટરાઈઝ જે લોકોને કોરાના વાયરસ થી બચવવા સેવા ભાવી લોકો એ બીડું ઉપાડ્યું છે . હાલ સમગ્ર ગ્રામ્ય વિસ્તાર માં લોકો જ્યારે બહાર નિકળતા હોય ત્યારે કોરાના વાયરસ થી બચવા માસ્ક મોઢા પર લગાવી જરૂરી છે અને આને સેનેટરાઈઝ હાથ માં લગાવી શકાય જેથી કોરાના વાયરસ થી બચવવા બહું ઉપયોગી થાય છે ત્યારે લૂણવા ગામે સેનેટારાઈઝ માસ્ક નો વિતરણ કરવામાં આવ્યું હતું આ માસ્ક આને સેનેટરાઈઝ ની વ્યવસ્થા લુણવા ગામના ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા યુવા અગ્રણી કાનજીભાઈ છાંગા ગામના સરપંચ મોહનભાઈ વરચંદ અને જીટીવી ગુજરાત ન્યુઝ પત્રકાર રાણાભાઇ આહિર દિપકભાઈ આહિર વિવિધ લોકો ગામ માં ઉપસ્થિત રહી ને 1000 જેટલી માસક આને 200 જેટલી સેનેટરાઝ તમાંમ ઘરમાં પરીવાર માટે આપવામાં આવી હતી સર્વ ગામલોકો ને આપવામાં આવી હતી.