અંજારના મેઘપર-બોરેચીમાં થઈ મારામારી

સોનલનગર વિસ્તારમાં ચાર શખ્સોએ ત્રણ મહિલા અને પુરુષ ઉપર કર્યો હુમલો
ગાયના છાણની નજીવી બાબતે પાઇપ અને તલવાર વડે હુમલો કરાયો
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા