વડોદરાનાં મીડિયાજગત માટે ચિંતાજનક સમાચાર

વડોદરા શહેરનાં 7 પત્રકારોને કોરોના પોઝિટિવ
ગત રોજ પત્રકારોનો થયો હતો કોરોના ટેસ્ટ
વડોદરા પ્રેસ કલબ આયોજિત કેમ્પમાં ઘટસ્ફોટ
62 પત્રકારોએ કરાવ્યો હતો કોરોના ટેસ્ટ
હજુ પણ ઘણા પત્રકારોએ નથી કરાવ્યો કોરોના ટેસ્ટ
7 પત્રકારો પોઝિટિવ આવતા શહેરના પત્રકારોમાં ફફડાટ