Gujarat રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીમાં વધારો થશે સૌરાષ્ટ્ર- કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે 5 years ago Kutch Care News હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં ગરમીમાં વધારો થશે . આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે . આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમી વધીને 44 થી 45 ડીગ્રી સુધી પહોંચી શકે છે . જે અનુસાર સૌરાષ્ટ્ર – કચ્છ અને અમદાવાદમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે Continue Reading Previous ગુજરાતની એક માત્ર રાજકોટ ની ખાનગી હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય…Next ગુજરાત માં અત્ર,તત્ર,સર્વત્ર પત્રકારો ના સંગઠન ને મળ્યું નવું નામ. More Stories Breaking News Crime Gujarat વધુ એક સ્કૂલનો વિવાદ સામે આવ્યો : ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને ઈન્ટાગ્રામ પર મળી ધમકી 7 hours ago Kutch Care News Breaking News Gujarat ભિલોડાનો સુણસર ધોધ ફરી એક વખત જીવંત થયો 7 hours ago Kutch Care News Breaking News Gujarat અમદાવાદમાં મેઘરાજાની મ્હેર થતાં રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા 7 hours ago Kutch Care News